Short Detail of Bhaktas (Navdha Bhakti)

નવધા ભક્તિમાં ૧૫ ભક્તોની ટૂંકી માહિતી

Short Detail of Bhaktas (Navdha Bhakti)

ભક્તો ક્રમ નંબર ભક્તિનો પ્રકાર ભક્તનું નામ ભક્તના માતા-પિતા અને પતિ-પત્ની / ભૂતકાળ ભક્તનું જન્મ સ્થળ અને તારીખ / પૂર્વે તપ સ્થળ / કોની પાસેથી
શ્રવણભક્તિ (સંત સમાગમ)
નારદજી -
કાંચીડો
પોપટ
રાજકુમાર
કાંચીડો
પોપટ
રાજકુમાર
કાશી મહાતીર્થ- વાલ્મીકી આશ્રમ. કાંચીડામાંથી પોપટ
પોપટમાંથી રાજકુમાર
શ્રવણભક્તિ
પરીક્ષિત અભિમન્યુનો પુત્ર હસ્તિનાપુર શુકદેવજી (મહર્ષિ વ્યાસજીના દિકરા) પાસેથી
શ્રવણભક્તિ જન્મેજય પરીક્ષિતનો પુત્ર હસ્તિનાપુર વ્યાસજી અને વ્યાસજી શિષ્યો
કીર્તનભક્તિ શુકદેવજી મહર્ષિ વ્યાસજી--
કીર્તનભક્તિ ચૈતન્ય મહાપ્રભુ
(વિશ્વંભર)
(નિમાઈ)
પિતા જગન્નાથ, માતા શચીદેવી પંદરમી સદી ઈ.સ. ૧૪૮૬ ફેબ્રુઆરી માસ. બંગાળના નવદ્વીપ ગમે. ગયામાં - કૃષ્ણભક્ત ઇશ્વરપુરીનો ભેટો- મંત્ર.
જગન્નાથપુરી - મહંત સાર્વભોમ અને ચૈતન્યપ્રભુજી
કીર્તનભક્તિ મીરાબાઈ પિતા રાણા રતનસિંહ .
પતિ - ચિતોડના રાજકુમાર ભોજરાજ
પંદરમી સદી. રાજસ્થાનમાં મેડતા રાજ્યસાસરું - ચિતોડના રાજકુમાર ભોજરાજ સાથે લગ્ન.
સમકાલીન મહાન સંત તુલસીદાસજીની સલાહ.
કીર્તનભક્તિ નરસીંહ મહેતા માતા-પિતા નાનપણમાં ગુજરી ગયા હતા.-
ઉછેર દાદીમાં જયકુંવર.
પત્ની માણેકગૌરી
પંદરમી સદી. ભાવનગર જીલ્લાનું તળાજા ગામ. દાદીમાં જયકુંવર
કીર્તનભક્તિ તુકારામ પિતા બોલ્હોબા અને માતા કંકાબાઈ.
પ્રથમ પત્ની રુકમાબાઈ, બીજી પત્ની આવલી.
મહારાષ્ટ્રમાં સત્તરમી સદી. પુણે શહેરની નજીક દેહુ ગામ.ઇષ્ટદેવ વિઠોબાની ભક્તિ
સ્મરણભક્તિ - નામસ્મરણ પ્રહલાદ પિતા હિરણ્યકશીપુ.-નારદજી - ગર્ભાવસ્થામાં
૧૦સ્મરણભક્તિ - નામસ્મરણ જનાબાઈ -મહારાષ્ટ્ર નામદેવ - વિઠ્ઠલ વિઠ્ઠલ
૧૧સ્મરણભક્તિ -અચંબાથી નામસ્મરણ વેશ્યા --લોકોની સલાહથી પોપટને શીખવતા રામ રામ
૧૨સ્મરણભક્તિ - ભયથી / અજાણતા નામસ્મરણ અજામિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મ કાન્યકુબ્જ
(અત્યારનું કનોજ)
ગંગોદક તીર્થમાં દેહત્યાગ કરી વૈકુંઠમાં ગયો.
૧૩સ્મરણભક્તિ - શોકથી નામસ્મરણદ્રૌપદી પાંચ પાંડવોના પત્ની -શોકાતુર અવસ્થામાં ક્રંદન કરીને 'ગોવિંદ ગોવિંદ'
૧૪સ્મરણભક્તિ - પીડાથી નામસ્મરણગજેન્દ્ર પૂર્વે ઈન્દ્રધ્યુમ્ન રાજા ત્રિકુટ પર્વતની તળેટીમાં ઋતુમાન નામનું ઉદ્યાન ઈન્દ્રધ્યુમ્ન રાજા કુલાચલ પર્વત પર તપશ્ચર્યા - અગત્સ્ય ઋષિના શાપથી હાથી.
૧૫સ્મરણભક્તિ - દ્વેષથી નામસ્મરણશિશુપાલ ચેદીરાજ-
કૃષ્ણના ફોઈનો દિકરો
-રાજસૂય યજ્ઞના પ્રસંગે કૃષ્ણનું ૧૦૦ વખત અપમાન - સુદર્શન ચક્રથી વધ.
Bhakti, Name, Mother-Father, Birth Place, Tapas Place

WhatsApp chat